Posts

ધ ઈન્ફર્મેશન બોમ્બ

Image
  એક નેત્રહીન માણસ અને એક અપંગ માણસની વાર્તા નિશાળમાં ભણવામાં આવતી હતી. એકવાર એક નેત્રહીન માણસ અને અપંગ માણસને ક્યાંક જવાનુ થયુ. પોતાની શારીરિક દુર્દશાના લીધે કેવી રીતે આગળ જવુ એ સવાલ થાય છે , ત્યારે બન્ને સાથે મળી સુજાવ લાવે છે. નેત્રહીન માણસ અપંગ માણસને ખભે બેસાડે છે અને અપંગ માણસ ઉપર બેસી તેને રસ્તાનુ માર્ગદર્શન આપે છે. કેવી સરસ રીતે બન્ને સંયુક્ત સમજદારીથી પોતાના હેતુઓને પાર પાડે છે. વાર્તા જુની છે પણ પણ તેનું હાર્દ વર્તમાન મનુષ્યોને ઘણુ લાગુ પડે એવુ છે.   RELATIONSHIP: ઉપર જે વાર્તા જોઇ , દરેક સંબંધમાં વિશ્વાસ એ રીતે કામ કરે છે અથવા તો કામ નથી પણ કરતો. કાં તો તમે વિશ્વાસ કરો છો અથવા નથી કરતા. સંબંધમાં વિશ્વાસ એ નેત્રહીન માણસ અને અપંગ માણસની એકબીજા પાસેની અપેક્ષા જેવુ કામ કરે છે. અન્ય પર વિશ્વાસ રાખી આગળ વધો કાં તો એક જ જગ્યાએ થંભી જાવ. હવે ,   જીવન/સમય કોઇની સાથે પસાર કરવાનો શુભ નિર્ણય લીધો છે તો થંભી જવાથી તો વૃદ્ધિ થશે નહી. તો ઓપ્શન A સિલેક્ટ કરો કે આગળ વધતા રહીએ(વીથ ફુલ ટ્રસ્ટ). તમે પોતે જ વિચારો.   રોજબરોજ આપણા જીવનમાં કઇક નવુ exclusive આવ્યા જ કરે છ...